Wed. May 31st, 2023

  Month: October 2020

  સ્કૂલ સંચાલકોએ સ્કૂલો શરૂ કરવાની તૈયારી દર્શાવી

  દિવાળી પછી સ્કૂલો શરૂ કરવાને લઇને સ્કૂલ સંચાલકોના મંતવ્યોમાં સ્પષ્ટપણે માગ કરી છે,સ્કૂલ દરમિયાન વિદ્યાર્થીને કોરોના થાય તો પણ સ્કૂલોની પ્રત્યક્ષ કે પરોક્ષ કોઇ જવાબદારી રહેશે નહીં, તથા ઓફલાઇન સ્કૂલો…

  બુલેટ ટ્રેન કોરિડોરમાં 24000 કરોડના ખર્ચે એલિવેટેડ પુલ, સ્ટેશન, રિવર બ્રિજ, ડેપો

  500 કિમી અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કોરિડોરનો 46 ટકા ભાગ બનાવવા માટે કોન્ટ્રાક્ટ એલએન્ડટીને આપી દેવામાં આવ્યો . આ યોજનામાં વડોદરા-સુરત-વાપીના 237 કિમીમાં 4 સ્ટેશન, એલિવેટેડ પુલ, ડેપો અને…

  કેન્સર હોસ્પિટલમાં Aને બદલે AB પોઝિટિવ બ્લડ ચડાવતાં દર્દીનું મૃત્યુ

  સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટ કેન્સર હોસ્પિટલમાં ૬૫ વર્ષીય દર્દી વીણાબહેન મહેનશાનીને A પોઝિટિવને બદલે ABપોઝિટિવ બ્લડ ચઢાવી દેવાતાં તેમનું મોત નીપજ્યું હતું. ગત ૧૫મી જૂને દર્દીનું…

  નરેશ-મહેશના નિધનથી ગુજરાત શોકમાં.

  મહેશ-નરેશની જોડી અમર બની ગઇ .ગુજરાતી ફિલ્મોના શહેનશાહ નરેશ કનોડિ77 વર્ષને વયે કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું.તેમના અંતિમ સંસ્કાર ગાંધીનગર ખાતે કરાયા બીજી બાજુ મહેશ કનોડિયાના 83 વર્ષની વયે રવિવારે ગાંધીનગર…

  સી-પ્લેન અમદાવાદ આવી પહોંચ્યું

  સી-પ્લેન માટે ઉત્સાહ બતાવનાર ગુજરાતીઓ માટે એક વિગત બહાર આવી છે કે આ સી-પ્લેન 50 વર્ષ જૂનું છે. રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ…

  સી-પ્લેનમાં કેવડિયા જવાનું ભાડું 4800 જ્યારે વિમાનમાં દિલ્હી જવાનું ભાડું 2500!

  સી-પ્લેન સોમવારે અમદાવાદ આવશે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચિ આવી પહોંચ્યું .ઈંધણ ભરવા માટે કોચિ ઉતર્યું હતું. સી-પ્લેન કોચિથી ગોવા થઈ અમદાવાદ આવશે. અહીં આવ્યા પછી સી-પ્લેનના ટ્રાયલ સહિતની કામગીરઈ…

  રસ્તે વાહન ચલાવવુ એટલે 7 કોઠા પાર કરવા બરાબર.

  મહાનગર પાલિકાની અણઆવડતને કારણે સમગ્ર શહેરમાં રસ્તા અત્યંત બિસ્માર થઈ ગયા .સાઇડમાં પેવિંગ બ્લોક નાંખવામાં આવે છે, તેના કારણે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરવાના બંધ થઇ ગયા .બ્લોક નાંખ્યાના થોડા સમયમાં…

  અમરાઈવાડીમાં AMTS બસે મહિલાને અડફેટે લેતા મોત, ડ્રાઈવર-કન્ડક્ટર પોલીસ સ્ટેશન ભાગ્યાં.

  અમરાઈવાડી મેટ્રો રેલ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર AMTSની બસે એક અજાણી મહિલાને અડફેટે લીધી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું . ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા…

  ગઢડા વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોમાં જીતવા ઘમાસાણ..

  ગઢડા વિધાન સભા બેઠક હેઠળ આવતા વલભીપુર તાલુકાના મતદારો નિરૂઉત્સાહ. જયારે રાજકિય પક્ષોના ટેકેદારો યેનકેન પ્રકારે ચુંટણીનો માહોલ બનાવવા માટે ધમપછાડા કરી રહ્યાં છે.કોરોના મહામારી વચ્ચે આવી પડેલી પેટા ચુંટણીમાં…

  અમદાવાદના શીલજ પાસે 250 કરોડના ખર્ચે સ્કિલ ડેવલપમેન્ટ ઈન્સિટટ્યૂટ સ્થપાશે

  કલોલ તાલુકાના નાસમેડ ગામ ખાતે ૨૦ એકર જમીન ઉપર તાતા જૂથ, કેન્દ્રનું કૌશલ્ય વિકાસ, ઉદ્યમશીલતા મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યુવાનોને રોજગારી માટે અત્યાધુનિક તાલીમ આપી ઉદ્યોગોને સ્કિલ્ડ મેનપાવરની…