Mon. Aug 8th, 2022

  Month: November 2020

  પકવાન ઓવર બ્રિજ નું આજે લોકાર્પણ

  એસજી હાઇવે પર ઉજાલા સર્કલથી ચિલોડા સુધીના 6 લેન પ્રોજેક્ટના બે બ્રિજ નિયત કરેલી મુદતના 4 મહિનાના વિલંબ પછી તૈયાર થઈ ગયા છે.પકવાન અને સાણંદ ચાર રસ્તા ખાતેના બે ફ્લાયઓવરનું…

  પીપળજ-પીરાણા રોડ પર ફેક્ટરીના 2 કામદારોનાં ગૂંગળામણને કારણે મોત

  પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 2 કામદારનાં ગૂંગળામણના કારણે મોત નિપજ્યાં. ડેનિમ વોશિંગનું કામ કરતી ફેક્ટરીમાં ટાંકીની સાફસફાઈ માટે નારોલ વણઝારા વાસમાં રહેતા હરકિશન રાવત,…

  કોવિડ હોસ્પિટલના ICUમાં દાખલ વૃદ્ધ રૂ. 4.20 લાખ ભૂલી ગયા, સિક્યુરિટી ગાર્ડે શોધીને પરત કર્યા

  1200 બેડ કોવિડ હોસ્પિટલના વોર્ડમાં સારવાર લઇ રહેલા નિવૃત્ત એકલવાયું જીવન જીવતા વૃધ્ધ પોતાની સાથે રૂ. 4.20 લાખ લઇને આવ્યા હતા. તેમની હાલત લથડતા તેમને આઇસીયુમાં દાખલ કરાયા હતા. આ…

  13 રાત્રી, 30 સેશન્સ 80 કલાકારો થકી સપ્તક

  41મો સપ્તક સંગીત સમારોહ 1થી 13 જાન્યુઆરી 2021એ ‘વિશ્વમંગલ’ થીમ પર યોજાશે. અહીં 80 કલાકારો 30 સેશન્સમાં પર્ફોર્મ કરશે.રોજ બે સેશન હશે જેને 48 કલાક સુધી માણી શકાશે.’ કલાકારોનું ફ્રેશ…

  આજથી સોલા સિવિલમાં રોજ 20 લોકોને કોરોનાની ‘કોવેક્સિન રસી અપાશે

  કોરોના સામે રક્ષણ માટે ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનની ટ્રાયલ માટે 25 લોકોએ સોલા સિવિલ ખાતે નામ નોંધાવ્યાં. જેમને ગુરુવારે સવારે 9.30થી રસી આપવાનું શરૂ કરાશે. પ્રથમ તબક્કામાં 1 હજાર…

  કેવડિયામાં આજથી ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ કોન્ફરન્સનો પ્રારંભ

  કેવડિયાના ટેન્ટસિટી 2 ખાતે 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઈન્ડિંગ ઓફિસરની કોન્ફ્રન્સની તમામ તૈયારીઓ પૂર્ણ. વિવિધ વિધાનસભાના અધ્યક્ષો, ઉપાધ્યક્ષો, સચિવો ઉપરાંત ઉપ રાષ્ટ્રપતિ અને લોક સભા સ્પીકર ઓમ બિરલા મોડી રાત્રે ટેન્ટ…

  અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના છઠ્ઠા માળના તમામ વિભાગ બંધ

  Amc ના અમુક વિભાગને દિવાળી પહેલાં જ કોરોનાને કારણે માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવા પડે તેવી સ્થિતિ હતી. બીજા કિસ્સામાં અધિકારીઓ કે કર્મચારીઓ બીજી વખત કોરોના સંક્રમિત થયા છે. મ્યુનિ.કચેરીમાં તો દિવાળી…

  વાલીઓ ને ‘બાળકોના ભણતરની ચિંતા છે, પણ જીવના જોખમે નહીં’

  રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ-કોલેજો ચાલુ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જોકે કોવિડ-19ના કેસ વધતાં રાજય સરકાર પણ સ્કૂલ-કોલેજ ખોલવાના મુદ્દે ‌15મી ડિસેમ્બર સુધી વિચારવા તૈયાર નથી, સ્થિતિ સુધરે તોપણ ડિસેમ્બરના…

  MLA આત્મારામ પરમારે ડીજે સાથે રેલી કાઢી

  ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય ,સરકારના મંત્રી બિંદાસ્ત રેલીઓ યોજીને ભીડ ભેગી કરી રહ્યા છે. વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માસ્ક પહેરવાના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં…

  પોલીસે પેટ્રોલિંગ શરૂ કરતા રસ્તાઓ સૂમસામ બન્યાં

  શુક્રવારથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે રાતે નવ વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં બંધ કરાવવાની કામગીરી કરી છે. અમદાવાદમાં…