Mon. Aug 8th, 2022

  Month: December 2020

  કાલુપુર રેલવે સ્ટેશન પરથી 1.5 કરોડની નકલી નોટો સાથે પેસેન્જર પકડાયા

  અમદાવાદ રેલવે સ્ટેશન પર કાલે સવારે નવી દિલ્હીથી આવેલી રાજધાની એક્સપ્રેસમાંથી ઉતરી બહાર નીકળવા જતા પોલીસે એક વ્યક્તિને શંકાના આધારે તપાસ કરતા તેની પાસેથી લગભગ 1.5 કરોડ રૂપિયાની બનાવટી 2000…

  સાબરમતી રિવરફ્રન્ટ પર બોટિંગ અને વોટર સાઈકલિંગ શરૂ થશે

  સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે બોટિંગ તથા વોટર સાઈકલિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. મનોરંજન માટે નવી સ્પીડ બોટ, સ્કૂટર તથા 2 વ્યક્તિ બેસી શકે તેવી સાઈકલ પણ લાવવામાં…

  ગુજરાતના 7 શહેરોમાં પારો 9 ડિગ્રીથી નીચે

  અમદાવાદ તથા રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રી સે.થી નીચે જયારે અન્ય તમામ શહેરનું તાપમાન 11 ડિગ્રીની વચ્ચે પહોંચતા કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું.ઉત્તર ભારતના ઠંડા પવનોની અસરોથી સમગ્ર…

  ગાંધીનગર રેલવે સ્ટેશનનું જાન્યુઆરીમાં ઉદઘાટન

  ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનનું કામ પૂર્ણ થવાની શક્યતા છે. સ્ટેશનનું ઉદઘાટન જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં રેલવેમંત્રીના હસ્તે કરાવાનું છે. દેશમાં પહેલીવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર…

  મોસ્ટ વોન્ટેડ આંતકવાદી અંડરવર્લ્ડ ડોન દાઉદના સાથી અબ્દુલ મજીદની ધરપકડ

  ગુજરાત તથા મહારાષ્ટ્રમાં વર્ષ 1997ના પ્રજાસત્તાક દિવસે બોમ્બ બ્લાસ્ટ કરવા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ દ્વારા મોકલવામાં આવેલા વિસ્ફોટ પદાર્થના કેસમાં સંડોવાયેલા તથા 24 વર્ષથી વોન્ટેડ આંતકવાદી અબ્દુલ મજીદ કુટ્ટીની ગુજરાત…

  અમદાવાદમાં વસ્ત્રાલ-એપરલ પાર્ક રૂટ પર જાન્યુઆરીથી ડ્રાઇવરલેસ મેટ્રો હવે 60થી 80 કિમીની ઝડપે દોડાવાશે

  વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક દોડતી મેટ્રો ટ્રેન ડ્રાઈવર દ્વારા દોડાવાય છે. ત્યારે મેટ્રોના ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના રૂટ માટે મુખ્ય કંટ્રોલ રૂમ એપેરલ પાર્ક ખાતે તૈયાર થએલ…

  અમદાવાદના કારંજમાંથી પકડાયેલું જુગારધામ 

  કારંજ પોલીસ સ્ટેશનથી નજીકના અંતરે જામસાહેબની ગલીમાં ધમધમતા મુસ્તાક ઉર્ફે મચ્છર જબ્બાર શેખના વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડ્યો, જુગારધામ ડોન લતીફનો સાગરીત યુસુફ લપલપ ચલાવતો હતો.…

  અમદાવાદના ઘાટલોડિયામાં 9 વાગ્યા પછી કરફ્યુમાં નીકળેલા 100થી વધુ ટૂ-વ્હીલર ડિટેઇન

  કોરોનાના કેસમાં વધારો થતાં શહેરમાં રાત્રે નવથી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ નાખવામાં આવ્યો હોવા છતાં ઘાટલોડિયા વિસ્તારમાં રાત્રે મોટી સંખ્યામાં વાહનચાલકો નીકળતાં ઝોન ડીસીપી રવીન્દ્ર પટેલ અને ટીમે લોકોને…

  લંડન-અમદાવાદ ફ્લાઈટનું ભાડું 30000 ને બદલે 80000

  કોરોનાના પગલે ભારત સરકારે ફ્લાઈટો પર પ્રતિબંધ મૂકી દીધો, જેને પગલે 21 ડિસેમ્બરે રાતે લંડનથી અમદાવાદ આવતી છેલ્લી ફ્લાઈટ પકડવા બુકિંગ માટે લોકોનો ભારે ધસારો હતો. જેથી ફ્લાઈટના ભાડા 3…

  લંડનથી 246 પેસેન્જર અમદાવાદ આવશે, જેમનો RTPCR ટેસ્ટ થશે

  બ્રિટન તથા યુરોપિયન દેશોમાં કોરોના વાઇરસનો સ્ટ્રેન બદલાતા તે હવે વધુ ઘાતક બન્યો છે જેને લીધે ભારતથી લંડન જતી ફ્લાઇટો બંધ કરી દેવામાં આવી છે. આજે અમદાવાદથી 22 ડિસેમ્બરે લંડન…