Mon. Aug 8th, 2022

  Month: January 2021

  અવાજથી પીવાનું પાણી આપતું ટચલેસ મશીન

  જ્ઞાનમંજરી એન્જિનીયરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિનીયરિંગ વિભાગના વિદ્યાર્થી ગોહેલ ધાર્મિક, ગોહિલ શિવભદ્રસિંહ તથા ડેર પાર્થ દ્વારા ટચલેસ વોટર ડિસ્પેન્સર મશીન બનાવવામાં આવ્યું .જે અવાજના માધ્યમથી ગરમ કે ઠંડુ પીવાનું પાણી મેળવી…

  નગરપાલિકા- પંચાયતોની ચૂંટણી માટે SOP જાહેર

  ગુજરાત ચૂંટણી આયોગે એસઓપી જાહેર કરી ડોર ટુ ડોર પ્રચાર માટે માત્ર પાંચ લોકોને મંજૂરી અપાઈ છે. જો ઉમેદવારને કોરોના થાય તો ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે.આવા દરેક ઉમેદવારે માત્ર સોશિયલ…

  મહેસાણાની સોસાયટીઓમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ

  મહેસાણા માં ગંજબજારની નજીક આવેલી 27 સોસાયટીઓના રહીશોએ લાંબા સમયથી સમસ્યાઓનુ નિરાકરણ ન આવતાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતા બેનરો લગાવ્યા છે. ગંજબજારની પાછળ આવેલી સોસાયટીઓના વણઉકલ્યા કામોને લઇને…

  કાતરા ગામે 8 પગ, 2 માથા, 2 પૂંછડી સાથેનું ભેંસનું મૃત બચ્ચુ જન્મ્યું

  પાટણ તાલુકાના કાતરા ગામે દૂધ સાગર ડેરી તથા સિદ્ધપુર સેન્ટરના પશુ ચિકિત્સક દ્વારા ભેસનું ઓપરેશન કરીને ભેસના ગર્ભમાં જ અંદર મૃત્યુ પામેલ 8 પગ, 2 માથા, 2 પૂંછડી સાથેના બચ્ચાને…

  કોરોના વોરિયર્સનું સન્માન

  72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમદા કામગીરી કરનારા કર્મયોગીઓનું સન્માન કર્યું. સયાજી હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ લોકોને લાભ આપવાની શ્રેષ્ઠ કામગીરી માટે તબીબી અધિક્ષક…

  5 ગુજરાતીઓ પદ્મ પુરસ્કારથી સમ્માનિત

  વર્ષ 2021ના પદ્મ એવોર્ડની જાહેરાત થયી છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીઓને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી. કેશુભાઈ…

  નરોડામાં કોર્પોરેટરે પત્ની માટે ટિકિટ માંગતા યુવા નેતાએ ફટકાર્યા

  સેન્સની કામગીરી દરમિયાનપ્રથમ દિવસે જ નરોડામાં દંગલ મચી ગયું. નરોડાના સિટિંગ કોર્પોરેટર ગિરિશ પ્રજાપતિએ પોતાની પત્ની શિલ્પા માટે ટિકિટ માગતા યુવા મોર્ચાના નેતા લવ ભરવાડે તેમની સાથે બોલાચાલી કરી રીતસર…

  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર

  રાજ્યની 6 મહાનગરપાલિકા તથા 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત તથા વડોદરા માટે 21…

  મતદારયાદીમાંથી મૃત્યુ સિવાયના કેસમાં નામ દૂર નહીં

  મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં મતદાર યાદી માંથી નામ ડિલિટ કરવાના મુદ્દે ભારે હોબાળો થયો હતો. જેને ધ્યાનમાં રાખી આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી નામ ડિલિટ…

  વર્ષ 1780 ના રાયખડ દરવાજાનું 2021માં રિસ્ટોરેશન

  મેહમૂદ બેગડાના સમયકાળમાં શહેરમાં જે દરવાજા બંધાયા તેમાંનો એક દરવાજો એટલે રાયખડ દરવાજો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દરવાજાનું 86 લાખના ખર્ચે રિસ્ટોરેશન થઈ રહ્યું છે. જૂન 2019માં આ ગેટના…