કોરોના રસીના ભાવ નક્કી સરકારી હોસ્પિટલોમાં ફ્રીમાં, ખાનગી હોસ્પિટલોમાં 250 રૂપિયામાં
ભારત સરકારે મંજૂરી આપતાં ગુજરાતમાં પહેલી માર્ચથી નાગરિકોનું કોરોના સામે રસીકરણ શરૂ થવા જઇ રહ્યું છે. 60 વર્ષથી વધુ ઉંમરના તથા 45-60 વર્ષની વયજૂથના ગંભીર બીમારી ધરાવતાં નાગરિકોને આ તબક્કામાં…