સાબરમતી સેન્ટ્રલ જેલમાં વેક્સિનેશન શરૂ
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઘણા કેદીઓ કોરોના સંક્રમિત થયાં. અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ-બહેનોની ચિંતા કરીને જેલ તંત્ર દ્વારા કેદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.…
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઘણા કેદીઓ કોરોના સંક્રમિત થયાં. અત્યારે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈ-બહેનોની ચિંતા કરીને જેલ તંત્ર દ્વારા કેદીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.…
હોળી છે રંગોનો પર્વ અને આ પર્વની તમામ લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય અને તેમાં પણ રાજસ્થાનમાં આ તહેવારનું ઘણું મહત્વ હોય છે જ્યારે આ વર્ષે કોરોનાનું ગ્રહણ હોળી પર…
અમદાવાદની 1000થી વધુ સોસાયટીમાં આ વર્ષે વૈદિક પરંપરાથી હોળીકા દહન કરવામાં આવશે. વૃક્ષોનું નિકંદન અટકાવવા તથા વાતાવરણને કોરોના વાયરસથી મુક્તિ અપાવવાના ઉદ્દેશથી સેકડો ગૌ પ્રેમીઓ દ્વારા શહેરમાં આ ઝુંબેશ શરૂ…
સાબરમતી પોલીસ આજે માસ્કના મેમોની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન હેલ્મેટ અને માસ્ક પહેર્યા વગર એક મહિલા ત્યાંથી વાહન લઈ નીકળી હતી. પોલીસે તેને અટકાવી હતી અને લાઇસન્સ તેમજ…
ગોવા રબારી ગેંગ ખંડનીની રકમની ઉઘરાણી કરતા ઝડપાઇ.પહેલા તો ક્રાઇમ બ્રાન્ચને જમીન દલાલીની વાતો કરીને મામલો ડાયવર્ટ કરવા માંગતી હતી, પરંતુ ખરેખર આ બાબત કોલ સેન્ટર સાથે જોડાયેલી છે. કોલ…
કોરોના ગુજરાતમાં વિધાનસભા સુધી પહોંચ્યો.23 માર્ચના રોજ 5 ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. જેમાં વિજય પટેલ, ભીખા બારૈયા, પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી છે. હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં…
અમદાવાદ શહેરના રીલિફ રોડના સ્પ્રેક્ટમ ટાવરમાં સાંજે અચાનક આગનો બનાવ બન્યો. કોમ્પલેક્ષમાં સર્જિકલની દુકાનો હોવાને કારણે સર્જિકલના સામાનના લીધે આગ વધુ પ્રસરી. 10 દુકાનોમાં આગની અસર જોવા મળી હતી.
અમદાવાદ ગર્લ્સ પોલિટેકનિકમાં 3 દિવસમાં 11 પોઝિટિવ કેસ આવતા કોલેજના પ્રોફેસરોએ વર્ક ફ્રોમ હોમની માગ કરી.તમામ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવાયો છે.કોલેજમાં પ્રોફેસરોએ મેદાનમાં બેસીને લેક્ચર આપવા પડે છે કારણકે ક્લાસમાં…
અમદાવાદ ડિવિઝનમાં ધ્રાંગધ્રા-સામખિયાળી સેક્શનની વચ્ચે સુરવરી, માળિયા મિયાણા તથા ધનાલા સ્ટેશનો વચ્ચે રેલવે મારફતે નોન ઇન્ટરલોકિંગની કામગીરી ચાલતી હોવાથી અમદાવાદની કેટલીક ટ્રેનોને અસર થતાં તેને ડાઇવર્ટ રૂટ પર દોડાવાશે. 23…
270 ફાયર જવાનો બ્રિગેડ કોલ જાહેર થતાં કામે લાગ્યા.વટવા જીઆઈડીસી ફેઝ-4માં આવેલી પ્લાસ્ટિક પેકેજિંગ ફેક્ટરીની આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.ઘટનાસ્થળની આસપાસની ફેક્ટરીઓમાંથી જ્વલનશીલ પ્રવાહીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ