Mon. Aug 8th, 2022

  Month: April 2021

  અમદાવાદની કોવિડ હોસ્પિટલનો ઓક્સિજન ખલાસ થતા ચાંગોદર પોલીસે ગ્રીન કોરિડોર બનાવી 38 દર્દીને ઉગાર્યા

  ગુરુવારે ઓક્સિજનના બાટલા ખાલી થઇ જતાં હોસ્પિટલ સત્તાવાળાએ તાત્કાલિક ચાંગોદરની શ્રીજી ઓક્સિજન કંપનીનો સંપર્ક કરીને ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરાવી, જે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવો જરૂરી હતો તયારે હોસ્પિટલે પોલીસની મદદ…

  ઝાયડસ બાયોટેક કંપનીનો કર્મચારી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો મટીરીયલ ચોરીને વેચતો હતો

  કોરોનાના જરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે તયારે આ ઈન્જેક્શનના કાળા બજાર કરનારા અનેક લોકોને પોલીસે ઝડપી પાડ્યાં. ત્યારે અમદાવાદમાં ઝાયડસ બાયોટેકમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનનું રો- મટીરીયલ ચોરીને વેચનારા ૩…

  અમર રચનાના સર્જક દાદુદાન ગઢવીનું નિધન, આ વર્ષે પદ્મશ્રી જાહેર થયા હતા

  કાળજા કેરો કટકો’ તથા ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ જેવી અમર રચનાઓના સર્જક એવા ચારણ સાહિત્યના કવિ દાદનું સોમવારે 82 વર્ષની વયે નિધન થયું. જેઑ વેરાવળ નજીક ઇશ્વરીયા ગામમાં જન્મેલા.દાદુદાન…

  US ભારતને વેક્સિનનો કાચો માલ આપવા તૈયાર

  અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને વેક્સિન બનાવવા માટે વપરાતા કાચા માલની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. જેના કારણે જ વેક્સિન નિર્માતાઓને મોટી તકલીફ પડી રહી હતી. હવે અમેરિકાએ જણાવ્યું છે કે…

  UAEએ ભારતથી આવતી ફ્લાઇટ પર 10 દિવસનો પ્રતિબંધ મૂક્યો

  ભારતમાં સતત વધી રહેલા કોરોનાના કેસને પગલે ઘણા દેશોએ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકી દીધો. ભારતથી UAE જતી ફ્લાઈટ પર પ્રતિબંધ મુકાયોકેનેડાની ફેડરલ સરકારે ભારત અને પાકિસ્તાનમાં ઝડરપભેર વધી રહેલા કોરોનાના…

  નદીમ-શ્રવણના શ્રવણ રાઠોડનું નિધન

  પ્રખ્યાત સંગીતકાર જોડી નદીમ-શ્રવણના શ્રવણ રાઠોડનું ગુરુવારે સાંજે નિધન થઈ ગયું. જેઓ ૨ દિવસ પહેલાં જ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. ડાયાબિટક હોવાની સાથે સાથે કોરોનાથી તેમના ફેફસાં સંપૂર્ણપણે સંક્રમિત…

  એર ઇન્ડિયાની આંધળી લૂંટ

  જરૂરી કામથી, કે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સુવિધા માટે સરકાર વંદે ભારત મિશન, એર બબલ કરાર હેઠળ વિશેષ ફ્લાઈટોનું સંચાલન કરી રહી છે. સરકારે એર ઇન્ડિયાને જ મંજૂરી આપી છે.…

  કોરોનાના દર્દીના મોતના 12 કલાકે 108એ કહ્યું, ‘અમે આવીએ છીએ’

  કાલુપુર રાજા મહેતાની પોળના 2 સિનિયર સિટિઝન હોસ્પિટલ નહીં પહોંચતા સારવારના અભાવે મોત નિપજ્યું હતું. આ કિસ્સામાં 108 એમ્બ્યુલન્સને કલાકો સુધી ફોન કરવામાં આવ્યા છતાં 108ના કોલ સેન્ટરમાં કોઈએ ફોન…

  કોરોનાથી મરેલાના સગાં ન આવતાં કોરોનાની 40 ડેડબોડીને રેલવે કર્મચારીએ અંતિમ સંસ્કાર કરાવ્યા

  જયારે કોઈ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થાય ત્યારે સગાંસંબંધીઓ ન આવે તો સંજય સૂર્યબલી ડેડબોડીના અંતિમ સંસ્કાર કરે છે. તે પહેલાં જરૂરી વિધિ કરવાની સાથે અગ્નિદાહ સુધી સાથ આપે છે.આજ સુધીમાં…

  IPL ડ્રિમ ટીમ

  પોલાર્ડે મુંબઈ ઇનિંગ્સના અંતિમ 2 બોલમાં બે સિક્સ મારીને મોમેન્ટમ શિફ્ટ કર્યું.પંડ્યાએ વોર્નર તથા સમદને રનઆઉટ કરતાં હૈદરાબાદનો શ્વાસ રૂંધાયો હતો. બુમરાહે અંતિમ 2 ઓવરમાં માત્ર 9 રન આપીને SRH…