Mon. Aug 8th, 2022

  Month: May 2021

  માણેકચોકના વેપારી સાથે છેતરપિંડી, 21 લાખનું સોનું લઈને બંગાળી કારીગર ભાગ્યો

  માણેકચોકમાં દુકાન ચલાવતા સોનીએ બંગાળી કારીગરને દાગીના બનાવવા આપેલું રૂ.21 લાખનું 46 તોલા સોનું લઈને કારીગર ભાગ્યો. 4 મહિનાથી કારીગર વેપારીની દુકાનમાં દાગીના બનાવતો હતો. કેબિનની પેટી ચેક કરતા તેમાંથી…

  કોરોનાને કારણે ટ્રાવેલ બિઝનેસની કમર તૂટી

  અમદાવાદમાં 5000 ટેક્સી-મેક્સી ચાલકોને રોજનું એક કરોડનું નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદની પાંચ હજાર સહિત રાજ્યમાં 50 હજાર ટેક્સી-મેક્સી કાર છે, જેમાંથી કંપની કોન્ટ્રાક્ટ, કેબ તેમ જ નાની-મોટી ટ્રીપમાં માત્ર…

  મુંબઇની ફ્લાઇટનું ભાડું 8થી 10 હજારથી ઘટી 2500

  કોરોના સંક્રમણના પગલે પેસેન્જરો ન મળતા ભાડું અોછુ થઇ ગયું છે. પીક સિઝનમાં અમદાવાદથી મુંબઈનું ભાડું વધીને 10000 રૂપિયા સુધી પહોંચી જાય છે. હાલમાં આ ભાડું 2000થી 2500 રૂપિયા થયુ…

  AMC કમિટીઓના ચેરમેનની નિમણૂક માટે બોર્ડની બેઠક આજે

  AMC બોર્ડની શુક્રવારે બેઠક યોજાશે. જેમાં વિવિધ કમિટીના ચેરમેન, ડે. ચેરમેનની નિમણૂક થશે.બોર્ડની બેઠક સાંજે 4 વાગ્યે યોજાશે.ઓનલાઇન યોજાનારા બોર્ડની બેઠકમાં મ્યુનિ.ની બાકી રહેલી કમિટીઓના સભ્યોની નિમણૂક જાહેર થશે. હવે…

  ગુજરાતમાં હર્ડ ઇમ્યુનિટી મુશ્કેલ…આ ઝડપે વેક્સિનેશન થશે તો આમને આમ તો 2 વર્ષ લાગી જશે

  હાલ જે ઝડપે રસીકરણ ચાલી રહ્યું છે એ રીતે રાજ્યની 70 ટકા વસતિને બન્ને ડોઝ મળતાં 2 વર્ષનો સમય લાગી જશે. અમદાવાદમાં નિષ્ણાતોના મતે હર્ડ ઇમ્યુનિટી માટે 70 ટકા વસતિને…

  પ્રાથમિક સ્કૂલોમાં 250 શિક્ષકો કોન્ટ્રાક્ટ પર લેવાશે

  પ્રાથમિક સ્કૂલોમાં ધો.6થી 8માં ગણિત, વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનના શિક્ષકોની 250 જગ્યા માટે હંગામી ધોરણે ભરતી કરાશે. ઉમેદવારો 31 મે સુધીમાં ઓનલાઇન અરજી કરશે. આ ભરતી માત્ર 11 માસના કરાર…

  કોરોનાના દર્દીઓને અશુદ્ધ ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન અપાતાં મ્યુકર માઇકોસિસના કેસમાં વધારો, નવી બીમારીને આમંત્રણ.

  ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજન આપવામાં જરૂરી માપદંડોની અવગણના કોરોનાથી સાજા થયેલા દર્દીઓને પડી ભારે.મેડિકલ ઓક્સિજનની શુદ્ધતા 99.6% જયારે ઇન્ડસ્ટ્રિયલની 92%.મેડિકલ ઓક્સિજનમાં પ્રેશર મેન્ટેન કરાય છે, ઇન્ડસ્ટ્રિયલમાં તે ધ્યાનમા લેવાતું નથીસિલિન્ડર તથા નોઝલની…

  કોરોનાથી થતાં મોતનો સાચો આંકડો છુપાવતી સરકારી હોસ્પિટલો

  પ્રાઇવેટ હોસ્પિટલો ફાઇલો આપે છે, જ્યારે સિવિલમાં અરજી કરવાનું કહેવાય છે.કોરોનાથી થતાં મોતના સાચા આંકડા છુપાવવા અમદાવાદ સિવિલ સહિત રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાંને કેસ ફાઇલને બદલે માત્ર ડિસ્ચાર્જ કે…

  અમદાવાદમાં કોરોનાના કેસની પ્રેસનોટમાં છબરડો.

  શહેરમાં કોરોના દર્દીઓના આંકડાઓ દર્શાવવામાં અનેક વખત સરકારે છબરડાં કર્યાં.શનિવારે જાહેર કરાયેલી પ્રેસનોટમાં અમદાવાદમાં એકપણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયાનું ન દર્શાવ્યું. ભૂલ કર્યાનું સમજાતા પાછળથી ફરીથી પ્રેસનોટ બહાર પાડી શહેરમાં…

  મોદી, શાહ, યોગી, રૂપાણી વિરુદ્ધ અભદ્ર કોમેન્ટ, વીડિયો પોસ્ટ કરનાર ઝડપાયો

  કોરોના મહામારીમાં સરકારની કામગીરી બાબતે ટીકા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણીઓ કરવા બદલ અમદાવાદ…