અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર સોમવારથી એએમટીએસ તથા બીઆરટીએસની સેવા શરૂ કરશે. જો કે, બીઆરટીએસ કે એએમટીએસનો કોઈ કર્મચારી માસ્ક વગર કે થૂંકતા પકડાય તો રૂ.200 દંડ વસૂલ કરાશે. શહેર નો સામાન્ય નાગરિક માસ્ક ન પહેરે તો પોલીસ રૂ.1000 દંડ, ત્યારે AMC માટે રૂ.200 દંડનો નિર્ણય કેવી રીતે લઈ શકાય.