Mon. Aug 8th, 2022

    Share with:


    શહેર ટ્રાફિક પોલીસ આગામી સપ્તાહથી કેશલેસ કામ શરૂ કરશે. વાહનચાલકો પાસેથી સ્થળ પર જ ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 જેટલા સ્વાઈપ મશીનો ખરીદ્યા છે, જેનું ઈન્સ્ટોલેશન પૂરું થતા તે ટ્રાફિક પોલીસોને અપાશે. સ્થળ પર દંડ ભરનાર વાહનચાલકોને હવે મોબાઈલમાં મેસેજ-વોટ્સએપથી મેમાની રસીદ અપાશે. આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરનારી અમદાવાદ ટ્રાફિક પોલીસ રાજ્યની પહેલી પોલીસ બનશે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.