Mon. Aug 8th, 2022

    Share with:


    એપ્રિલ – મે 2021માં પેસેન્જરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જેના કારણે અમદાવાદની અનેક ટ્રેનો બંધ કરાઈ હતી, કોરોનાના કેસમાં ઘટાડો થતાં રેલવેએ તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા હોવાથી અમદાવાદ તરફ જતી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રેલવેએ વધુ વેઇટિંગ લિસ્ટ છે તેવા રૂટ પર પહેલા ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.