Mon. Aug 8th, 2022

    Share with:


    આગામી 2036 ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે તૈયારી શરૂ કરી. ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી નોંધાવી શકાય તે માટે શહેરમાં સ્પોર્ટ્સ સંકુલો તથા હોટેલો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સરવે કરવા માટે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી (ઔડા) એક એજન્સીની નિમણૂક કરશે.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.