Mon. Aug 8th, 2022

    Share with:


    શહેરમાં બાગ-બગીચાને લઈને લોકોમાં ઉત્સાહ હતો. અમદાવાદ શહેરનાં અલગ અલગ ગાર્ડનમાં લોકો વહેલી સવારથી વોકિંગ તથા એક્સર્સાઈઝ કરવા માટે ઊમટયા હતા. લોકો સ્વાસ્થ્ય જળવાઈ રહે એ માટે અનેક પ્રકારની કસરત અને યોગા કરી રહ્યા હતા. નાના બાળકથી માંડીને વૃદ્ધ એમ તમામ વયના લોકો વહેલી સવારે ગાર્ડનમાં નજરે પડ્યાં.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published.