કોરોનાની બીજી લહેરમાં બજાર અને જાહેર સ્થળો પર આપેલી છૂટછાટનો ચોર ટોળકીએ લાભ લેવાનું શરૂ કરયુ છે. લાલદરવાજાથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારમાં 2 મહિલાના પર્સમાંથી રોકડ રકમની ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ