Wed. May 31st, 2023
    સિનેમાઘરો જલદી શરૂ થશે

    Share with:


    મલ્ટિપ્લેક્સ એસોસિયેશનનું કહે છે કે, ‘સરકારે આશ્વાસન આપ્યું છે, જેમ ધીમે-ધીમે બધુ શરૂ થયું તેમ થિયેટરો પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો થિયેટર્સ શરૂ થશે તો પણ 2 અઠવાડિયા પછી લોકો આવશે. શહેરમાં આવેલા કુલ 50 મલ્ટિપ્લેક્સને કોરોનામાં 350 કરોડ જેટલુ નુકસાન થયું છે’.

    Share with:


    Avatar

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *